Archive for February, 2015


ગુજરાત રોજગાર સમાચાર(25/2/2015)

STD 10 : SCIENCE PRECTICE PAPER 3(PART-B)

STD 10 : SCIENCE PRECTICE PAPER 2(PART-B)

STD 10 : SCIENCE PRECTICE PAPER 1(PART-B)

SSC MARCH 2015 EXAM TIME TABLE

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 21

ગુજરાત રોજગાર સમાચાર(18/2/2015)

આકાશ પાતાળ એક કરવા
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
આજ રોકડા, કાલ ઉધાર
આજની ઘડી અને કાલનો દી
આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
આદુ ખાઈને પાછળ પડી જવું
આપ ભલા તો જગ ભલા
આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા
આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
આપ સમાન બળ નહિ
આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
આફતનું પડીકું
આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
આમલી પીપળી બતાવવી
આરંભે શૂરા
આલાનો ભાઈ માલો
આલિયાની ટોપી માલિયાને માથે
આવ પાણા પગ ઉપર પડ
આવ બલા પકડ ગલા
આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
આવ્યા’તા મળવા ને બેસાડ્યા દળવા
આવી ભરાણાં
આળસુનો પીર
આંકડે મધ ભાળી જવું
આંખ આડા કાન કરવા
આંખે જોયાનું ઝેર છે
આંગળા ચાટ્યે પેટ ન ભરાય
આંગળી ચીંધવાનું પુણ્ય
આંગળી દેતાં પહોંચો પકડે
આંગળીથી નખ વેગળા જ રહે
આંગળીના વેઢે ગણાય એટલાં
આંતરડી કકળાવવી/દૂભવવી
આંતરડી ઠારવી
આંધળામાં કાણો રાજા
આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
આંધળી દળે ને કૂતરા ખાય
આંધળે બહેરું કૂટાય
આંધળો ઓકે સોને રોકે
ઈંટનો જવાબ પથ્થર

ધોરણ ૧૦ ગણિત PART B પ્રેકટીશ પ્રશ્નપત્ર 4

કહેવતો અને રૂઢિ પ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમુનો. જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો કહેવતો, રૂઢિ પ્રયોગો અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા ને માણવા જેવો છેઃ

1 અક્કરમીનો પડીઓ કાંણો
2 અક્કલ ઉધાર ન મળે
3 અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
4 અચ્છોવાના કરવાં
5 અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ
6 અજાણ્યો અને આંધળો બેઉ સરખા
7 અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
8 અતિ ચીકણો બહુ ખરડાય
9 અતિ લોભ તે પાપનું મૂળ
10 અણીનો ચૂક્યો સો વરસ જીવે
11 અધૂરો ઘડો છલકાય ઘણો
12 અન્ન અને દાંતને વેર
13 અન્ન તેવો ઓડકાર
14 અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
15 અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
16 અવળા હાથની અડબોથ
17 અવળે અસ્ત્રે મુંડી નાખવો
18 અંગૂઠો બતાવવો
19 અંજળ પાણી ખૂટવા
20 અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે
21 અંધારામાં તીર ચલાવવું
22 અંધેરી નગરી ગંડુ રાજા

ગુજરાત રોજગાર સમાચાર પ્રશ્નોતરી – 2

ગુજરાત રોજગાર સમાચાર પ્રશ્નોતરી – 1

ગુજરાત રોજગાર સમાચાર(4/2/2015)

1. Ctrl+A = લખાણ સિલેક્ટ કરવા માટે
2. Ctrl+X = લખાણ કટ કરવા માટે
3. Shift+Dlt = લખાણ હંમેશને માટે કટ કરવા
4. Ctrl+C = લખાણ કોપી કરવા માટે
5. Ctrl+V = લખાણ પેસ્ટ કરવા માટે
6. Ctrl+S = લખાણ ને save કરવા માટે
7. Alt+E = જે પ્રોગ્રામ ચાલે છે તેમાં એડિટ મેનુમાં જવા માટે
8. F1 = વિન્ડોઝ પ્રોગ્રામમાં હેલ્પ માટે
9. Ctrl+End = વાક્યના છેડે પહોંચવા
10. Alt+F = ફાઇલનું મેનુ ખોલવા
11. Home = વાક્યની શરૂઆતમાં પહોંચવા
12. Ctrl+Z (Undo) = કરેલો ચેન્જ પાછો લાવવા
13. Ctrl+End = ડોક્યુમેન્ટમાં વાક્યના છેડે પહોંચવા માટે
14. Ctrl+Home = ડોક્યુમેન્ટમાં વાક્યની શરૂઆતમાં પહોંચવા માટે
15. Ctrl+Left arrow = શબ્દની તરફ ડાબી તરફ જવા માટે
16. Ctrl+Right arrow = શબ્દની જમણી તરફ જવા માટે
17. Ctrl+B = અક્ષર ઘાટા કરવા માટે
18. Ctrl+U = શબ્દ નીચે રેખા કે લીટી દોરવા માટે
19. Ctrl+H = હેલ્પ (મદદ) મેળવવા માટે
20. F5 = પેજ રીફ્રેશ કરવા માટે
21. F5 = જયારે power Ponit માં work કરતાં હોય ત્યારે slideshow આપવા માટે
22. Ctrl+G = ભાષા બદલવા માટે (જેમ કે – ગુજરાતી માંથી અંગ્રેજી કરવા અને અંગ્રેજી માંથી ગુજરાતી કરવા માટે.)
23. F4 = કોઈપણ પ્રોગ્રામ બંધ કરવા માટે
24. Esc = કોઈપણ પ્રોગ્રામ માંથી બહાર આવવા માટે
25. Shift = Key ના ઉપરના અક્ષર લખવા માટે, અથવા કોઈ અક્ષર ને Capital માંથી Small Letter માં લખવા માટે
26. Ctrl+i = Italic Font માં લખવા માટે અથવા ત્રાંસા અક્ષરમાં લખવા માટે
27. Ctrl+plus key (+)= Internet Explorer page મોટું કરવા માટે
28. Ctrl+minus key (-) = Internet Explorer page નાનું કરવા મા

ssc science question bank 1415

ENGLISH QUES BANK 2014-15