Archive for December, 2012


સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે.માહિતી માટે આ લીંક ક્લીક કરવી:
http://empower.guj.nic.in/

ગુજરાત રોજગાર સમાચાર(૨૬/૧૨/૨૦૧૨)

FEW MINUTES FOR OUR COUNTRY

ધોરણ ૧૦ : વિજ્ઞાન અને ટેકનોલોજી MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર

ધોરણ ૧૦ : ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર

SCI EXM PAPER

MATHS PAPER 1

kutch dist. વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ મતદાન મથકની યાદી જાણવા માટે તાલુકો પસંદ કરી નીચેની સાઈટ પર ક્લિક કરો.
http://erms.gujarat.gov.in/ceo-gujarat/reports/acreport.aspx